રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 જુલાઈ, 2025| Super Admin

લાખણી સહિત તાલુકામાં ધોધમાર વરસાદ થી ખેતરો બેટમાં ફેરવાયા

લાખણી સહિત તાલુકામાં ધોધમાર વરસાદ થી ખેતરો બેટમાં ફેરવાયા
નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા; હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં લાખણી તાલુકામાં પણ મોડીરાત્રે ફરી એક વાર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. લાખણી પંથકમાં રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ઉભા પાક વાળા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાવાથી પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોને સેવાઈ રહી છે. જ્યારે લાખણી પંથકમાં ભૂગર્ભ જળની સમસ્યા વિકટ છે તેથી ઉનાળુ સિઝન નિષ્ફળ જતા મુખ્યત્વે આકાશી ખેતી ઉપર નિર્ભર ખેડૂતોએ ઉછીના પાછીના કરી માંડ ચોમાસુ વાવેતર કર્યું હતું. પણ ભારે વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા વાવેતર સડી ગયું છે. બીજી બાજુ, લાખણીની મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓ સહિત આમ પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે હાઇવે રોડ ઉપર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા.જો કે ફરી ભારે વરસાદથી પરેશાની વચ્ચે પૂરતા પ્રમાણમાં વરસાદ વરસવાથી ભૂગર્ભ જળ રિચાર્જ થવાની આશા બંધાઈ છે.

સંબંધિત સમાચાર