રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરમાં હર ઘર ગંગા જળ અભિયાનનો પ્રારંભ; એક કોલ પર ઘેર બેઠા નિઃશુલ્ક ગંગાજળ પહોંચડવાનું અભિયાન

પાલનપુરમાં હર ઘર ગંગા જળ અભિયાનનો પ્રારંભ; એક કોલ પર ઘેર બેઠા નિઃશુલ્ક ગંગાજળ પહોંચડવાનું અભિયાન

પાલનપુરમાં એક કોલ પર ઘરે બેઠા વિના મૂલ્યે ગંગાજળ પહોંચાડવાના અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. જે અભિયાન અંતર્ગત પાલનપુર શહેરમાં હર ઘર નિઃશુલ્ક ગંગાજળ પહોંચાડવામાં આવશે. જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે સેવાભાવી નાગરિક કમલેશ શાહ દ્વારા હર ઘર ગંગાજળ અભિયાનના ભાગ રૂપે આજથી નિઃશુલ્ક ગંગાજળ વિતરણનો પ્રારંભ કરાયો હતો. જેમાં આજે પ્રથમ દિવસે પાલનપુર શહેરના ગુરુનાનક ચોક ખાતે થી આવતા જતાં રાહદારીઓને 500 જેટલી ગંગાજળની બોટલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુર શહેરની દરેક સોસાયટી માં નિઃશુલ્ક ગંગાજળ આપવામાં આવશે. શહેરની કોઈપણ સોસાયટીમાંથી કોલ આવશે તો કમલેશ શાહ દ્વારા ઘરે બેઠા વિના મૂલ્યે ગંગાજળ પહોંચાડવામાં આવશે તેવું કમલેશ શાહે જણાવ્યું હતું. પાલનપુર શહેરના પ્રતિષ્ઠિત નાગરિક અને ડોક્ટરે પણ હર ઘર ગંગાજળ અભિયાનને બિરદાવ્યું હતું. હિન્દૂ ધર્મમાં પવિત્ર ગંગા જળનું વિશેષ મહત્વ છે. ત્યારે પાલનપુર શહેરના ઘરે ઘરે મફત પવિત્ર ગંગાજળ આપવાના આ ભગીરથ કાર્યની જાણીતા ડો.પરેશ પરીખે પ્રશંસા કરી હતી.

સંબંધિત સમાચાર