રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા1 જાન્યુઆરી, 2025| Super Admin

યુવતીને દોરી વાગતા ઘાયલ : મહેસાણામાં ઘાતક દોરી વાગવાનો ત્રીજો બનાવ

યુવતીને દોરી વાગતા ઘાયલ : મહેસાણામાં ઘાતક દોરી વાગવાનો ત્રીજો બનાવ

ઉત્તરાયણના તહેવાર ની હજુ ઘણા દિવસો બાકી છે.ત્યારે બજારોમાં ક્યાંક ને જ્યાક ચાઈનીઝ દોરીનું વેચાણ ખાનગી રીતે ચાલી રહ્યું છે. ત્યારે આ ઘાતક ચાઈનીઝ દોરીના કારણે છેલ્લા વિસ દિવસમાં મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામના રેલવે ઓવર બ્રિજ પર ઘાતક દોરીના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકો ભોગ બન્યા છે.જેમાં એક યુવકનું તો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે કાલે વધુ એક યુવતીને દોરી વાગતા ઘાયલ બની છે. મહેસાણાના અંબલિયાસણ ગામના નજીક આવેલ રેલવે ઓવર બ્રિજ પર ગઈ કાલે સીમા પટેલ નામની યુવતી પોતાના પિયર થી સાસરી જવા નીકળી હતી એ દરમિયાન બ્રિજ પર ઘાતક દોરી ગળામાં આવી જતા તેઓનું ગળું કપાયું હતું ને એક્ટિવા પરથી નીચે પડી જતા ઇજા પામ્યા હતા.બાદમાં તાત્કાલિક તેઓને સારવાર માટે ખસેડવામાં આવતા તેઓનો જીવ બચ્યો હતો. સીમા બહેને પોતાના ગળામાં પહેરેલ કંઠીમાં ઘાતક દોરી વીંટાઈ તૂટી જતા તેઓની નસ કપાતા બચી ગઈ હતી.આમ આંબલિયાસન ગામમાં માત્ર વિસ દિવસ દરમિયાન ઘાતક દોરીના કારણે ત્રણ લોકો ને ઇજા પહોંચી હતી.જેમાં થોડા દિવસ અગાઉ એક બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સંબંધિત સમાચાર