રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા22 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણા જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા,જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ અને પેટા ચૂંટણી યોજાશે

મહેસાણા જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા,જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ અને પેટા ચૂંટણી યોજાશે

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ, પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે પૈકી તા.૧૬-૦૨-૨૦૨૫ રવિવારના રોજ મતદાન અને તા.૧૮-૦૨-૨૦૨૫ના રોજ મતગણતરી થનાર છે જે સંદર્ભે મહેસાણા જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ખેરાલુ અને વડનગર  નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી અને ૨૬-મલેકપુર(ખે )જિલ્લા પંચાયત મતદાર મંડળ બેઠકની પેટા ચૂંટણી તેમજ ૬-ડભોડા-૨, ૭-ડાલીસણા, ૧૦-કુડા જુથ, ૯-મોલીપુર,૧૪-કુકરવાડા-૧, ૬-જોટાણા-૨, ૧૧-મરતોલી, ૩-અગોલ, ૨૨- નાની કડી તાલુકા પંચાયત મતદાર મંડળ બેઠકની પેટા ચૂંટણીઓ યોજાશે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ,જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ નીચે મુજબ છે. ચૂંટણી જાહેરાતની તારીખ ૨૧-૦૧-૨૦૨૫, જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ ૨૭-૦૧-૨૦૨૫, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૦૧-૦૨-૨૦૨૫, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ ૦૩-૦૨-૨૦૨૫, ઉમેદવારી પાછી ખેચી લેવા માટેની છેલ્લી તારીખ ૦૪-૦૨-૨૦૨૫, મતદાનની તારીખ ૧૬-૦૨-૨૦૨૫ (રવિવાર) (સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી), પુનઃમતદાનની તારીખ (જરૂરી જણાય તો) ૧૭-૦૨-૨૦૨૫, મતગણતરીની તારીખ ૧૮-૦૨-૨૦૨૫, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ ૨૧-૦૨-૨૦૨૫ રહેશે. આ સાથે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા સંદર્ભે સરકારી અધિકારીઓ-કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંસ્થાઓના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જે-તે કચેરીઓને રાજ્ય ચૂંટણી આયોગે આચારસંહિતા સંબંધે આદેશ જાહેર કર્યો છે.

સંબંધિત સમાચાર