રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસામાં શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા આયોજિત ગરબા મહોત્સવનો શુભારંભ

ડીસામાં શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા આયોજિત ગરબા મહોત્સવનો શુભારંભ

ડીસામાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શુભમ પાર્ટી પ્લોટ ખાતે "સ્ત્રી સમાજ" દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ ડીસાના પૂર્વ ધારાસભ્ય  શશિકાંત પંડ્યાની ઉપસ્થિતિમાં થયો હતો. ​કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શશિકાંત પંડ્યાએ માં અંબાની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, "નવરાત્રિ દરમિયાન ડીસામાં હોવું અને ખાસ કરીને માં અંબાની આરાધના કરવા પંડાલમાં આવવું એની એક અલગ જ અનુભૂતિ હોય છે." તેમણે ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગની પણ પ્રશંસા કરી. ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને તેમણે પણ ગરબાના રંગમાં રંગાઈને નવરાત્રિની અનોખી ઉર્જાનો અનુભવ કર્યો હતો. ​સ્ત્રી સમાજ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને આ તહેવારની ઉજવણી કરી હતી.    

સંબંધિત સમાચાર