રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 મે, 2025| Super Admin

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગણેશપુરાના યુવકોની તિરંગાયાત્રા

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગણેશપુરાના યુવકોની તિરંગાયાત્રા
દેશની શાંતિ અને સુરક્ષા માટે વટીલા ધામ સુધીની પદયાત્રા; પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતનું સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ત્યારે દેશની શાંતિ અને સુરક્ષા ને લઈને ગણેશપુરાના યુવાનોએ તિરંગા સાથે વટીલા ધામ સુધીની પદયાત્રા યોજી છે. પહેલગામ પર આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી છે. ત્યારે પાકિસ્તાન સાથેના તણાવને લઈને ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. યુદ્ધના તણાવ વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે દેશમા શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વટીલા હનુમાન ધામ ખાતે હવન યોજાઈ રહ્યો છે. ત્યારે પાલનપુરના ગણેશપુરાના 40 જેટલા યુવાનોએ પણ દેશના વીર જવાનોના સમર્થનમાં તિરંગા યાત્રા યોજી છે. ગણેશપુરાથી તિરંગા સાથે 16 કિલોમીટરની પદયાત્રા કરી યુવાનો વટીલા ધામ પહોંચશે. જ્યાં દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરશે તેવું યુવા અગ્રણી અશોક પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર