રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2025| Super Admin

વાવના ચુવા ગામના યુવકની હત્યાના ચારે આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા

વાવના ચુવા ગામના યુવકની હત્યાના ચારે આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા

વાવ તાલુકાના ચુવા ગામે 21 ઓગસ્ટના રોજ ધોળા દિવસે જાહેર ચોક પર લોકોની હાજરી માં ચુવા ગામ ના રતનશી ભાઈ ઠાકરસી ભાઈ રબારી વાલાભાઈ ઠાકરસી ભાઈ રબારી નીલાભાઈ મેવાભાઈ રબારી સુરેશ ભાઈ વણાભાઈ રબારી તમામ રહે.ચુવા તા.વાવ વાળા એ સાથે મળી જૂની અદાવત રાખી ચુવા ગામના રમણભાઈ ભીખાજી ચાવડા ઉ.35 ની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ બાબતની જાણ વાવ પોલીસ ને થતાં પી.આઇ એ.આર ખત્રી.પી.એસ આઇ એચ.કે દરજી.તેમજ વાવ પોલીસ સ્ટાફની મદદ થી એક આરોપી સુરેશ વણાજી રબારી ને ગણતરી ના ચોવીસ કલાક માં રાઉન્ડપ કરી લીધો હતો. ત્યાર બાદ બાકીના અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે વાવ પોલીસની ટીમ થરાદ પોલીસ ની ટિમ તેમજ એલ.સી.બી.ટીમે સાથે મળી ગણતરી 96 કલાકમાં એટલે કે 24 ઓગસ્ટની રાત્રી એ રાજસ્થાન વિસ્તાર માંથી ઝડપી લઈ વાવ પોલીસ મથક ખાતે કસ્ટડી હવાલે કરી બીજા દિવસે રિમાન્ડ માટે નામદાર કોર્ટ માં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ડોગ સ્કોડ એફ.એસ એલ ની મદદ મેળવી તપાસ નો ધમધમાટ શરૂ કરી દીધો હતો.જો કે વાવ ના બુકણા ગામ ની હત્યાનો આરોપી તેમજ ચુવા ગામ ના હત્યા ના ચાર આરોપીઓ ને ગણતરી ના કલાકો માં રાઉન્ડ ઉપ  કરી દેવાતા વાવ પી.આઇ એ.આર ખત્રી પી.એસ.આઇ એચ કે દરજી તેમજ વાવ પોલીસ ની કામગીરી સરાહનીય બની ચુકી છે.વાવ પી.આઇ તેમજ પી.એસ.આઇ અને પોલીસ સ્ટાફ ની ઉમદા કામગીરી ને જિલ્લા પોલીસ વડા એ પણ બિરદાવી હતી.

સંબંધિત સમાચાર