રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 ફેબ્રુઆરી, 2025| Super Admin

યાત્રાધામ અંબાજી ખાતે પૂર્વ CM વિજય રૂપાણી એ કર્યા માં અંબાના દર્શન

યાત્રાધામ અંબાજી ખાતે પૂર્વ CM વિજય રૂપાણી એ કર્યા માં અંબાના દર્શન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે તેમના પરિવાર સાથે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મા અંબાના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરતા રૂપાણીએ જણાવ્યું કે, આવતીકાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમણે દેશની પ્રગતિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. https://youtu.be/UYQn76T5U6s ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, આજે સહપરિવાર માતાજીના ચરણોમાં શીશ નમાવી દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. દેશ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે. હાલ દિલ્હીમા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યો છે, જેમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ વધી રહી છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, દિલ્હીમાં ભાજપની સરકાર બનશે. દેશની સાથે-સાથે દિલ્હીમાં પણ વિકાસને લઇ આગળ વધશે. દિલ્હીમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જનમદ છે. હવે દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને જવાબ આપશે.

સંબંધિત સમાચાર