રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ13 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણની દેવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સૌ પ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ ની સફળ સજૅરી કરાઈ

પાટણની દેવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સૌ પ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ ની સફળ સજૅરી કરાઈ
ડો. વિમલ ગાંધી અને ડો. મૃદેવ ગાંધી દ્રારા સૌપ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ ની સફળ સજૅરી ને તબીબો એ સરાહી..! મેડિકલ નગરી તરીકે જાણીતા પાટણ મા વર્ષો થી અનેક તબીબો અલગ અલગ સ્પેશ્યિયાલીટી મા દર્દીઓને ઓછા ચાર્જ સાથે વધુ સારી સારવાર આપવા માટે પ્રખ્યાત છે. ત્યારે પાટણ ના મેડીકલ ફિલ્ડ માટે ગૌરવરૂપ કહી શકાય એવી પાટણની સૌ પ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી શહેરની દેવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ગતરોજ કરવામાં આવી હતી. શહેરના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.વિમલગાંધી અને તેમના સુપુત્ર ડો.મૃદેવ ગાંધી ની ટીમ દ્વારા આ robotic knee replacement સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી. પાટણની દેવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ડો. વિમલ ગાંધી અને ડો. મૃદેવ ગાંધી દ્રારા સૌપ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ ની સફળ સર્જરી કરતાં ડો. પિતા- પુત્ર પર અભિનંદન ની વષૉ વરસી હતી.

સંબંધિત સમાચાર