રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા23 ડિસેમ્બર, 2024| Super Admin

ઉઝા ટ્રિપલ એ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીમખાના ખાતે વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો

ઉઝા ટ્રિપલ એ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીમખાના ખાતે વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો
૪૫ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરાયો: ઊંઝા શહેરમાં આવેલ ત્રિપલ એ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેક્સીનેશન આપવાની શરુઆત જીમખાના મેદાન ખાતેથી શરૂ કરવામા આવી છે. જેમાં રસીનો પ્રથમ ડોઝ લેવા મોટી સંખ્યામાં શહેરની દિકરીઓ ઉમટી હતી. જેમાં અંદાજીત ૮૫૦ જેટલી દીકરીઓએ રસી લીઘી હતી. ઊંઝા શહેરમાં આવેલ ત્રિપલ એ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઊંઝા શહેરનો સહુથી મોટો આરોગ્યલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ઊંઝા શહેરની ૧૮ વર્ષથી નાની તમામ દિકરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે વેક્સીનેશન પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આજે સવારે ૯ કલાકથી જીમખાના મેદાન ખાતે વેક્સીનેશન પ્રોજેક્ટ અંતર્ગત દીકરીઓનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત ૮૫૦ દિકરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રસીની બજાર કિંમત રૂપિયા ૬૦૦૦ હોવાનુ મનાય છે. જે આજે વિનામૂલ્યે આપવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રિપલએ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો ખડેપગે આપી હતી. ૪૫ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર