રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 મે, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો; સતર્ક રહેવા સૂચના

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો; સતર્ક રહેવા સૂચના

પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. બનાસ જનરલ હોસ્પિટલમાં એક દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે. હોસ્પિટલમાં 20 બેડની વિશેષ ઇમરજન્સી સુવિધા ઊભી કરવામાં આવી છે. દરેક બેડ પર ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વ્યવસ્થા ભવિષ્યમાં સંક્રમણ વધવાની સ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા માટે કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે તમામ PHC અને CHCને સતર્ક રહેવા સૂચના આપી છે. તમામ આરોગ્ય કેન્દ્રોને કોરોના સંક્રમણ વધવાની સ્થિતિમાં તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

સંબંધિત સમાચાર