રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જુલાઈ, 2025| Super Admin

ડીસાના ડી-માર્ટ નજીક વીજપોલ ધરાશાઈ, સદનસીબે જાનહાનિ ટળી

ડીસાના ડી-માર્ટ નજીક વીજપોલ ધરાશાઈ, સદનસીબે જાનહાનિ ટળી

ડીસામાં ગુરુવારે થયેલા ધોધમાર વરસાદના પગલે ભોયણ નજીક આવેલા ડી-માર્ટ પાસેના સર્વિસ રોડ પર એક વીજ પોલ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.વરસાદ અને વીજ પોલ ધરાશાયી થવાની એક સાથે બનેલી આ ઘટનાથી ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.ઘટનાની જાણ થતાં જ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમે સમય સૂચકતા વાપરીને વીજ પુરવઠો બંધ કર્યો અને તૂટી પડેલા વીજ પોલને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વીજ પોલ હટાવ્યા બાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. વિજ કંપનીની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો હતો.

સંબંધિત સમાચાર