રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા4 જુલાઈ, 2025| Super Admin

ભીલડી પંથકમાં ચાલુ વરસાદમાં વિજ તંત્રએ ૧ લાખ ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

ભીલડી પંથકમાં ચાલુ વરસાદમાં વિજ તંત્રએ ૧ લાખ ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
વીજ તંત્રએ ૮ ટીમ બનાવી ડ્રાઈવ હાથ ધરી ; ૧૪ ખેડૂતોને ૧ લાખ ૧૦ હજારના સિંગલ ફેઝ વીજ ચોરી કરવા બદલે દંડ ફટકારવામાં આવ્યો  શુક્રવારના રોજ ચાલુ વરસાદમાં ભીલડી પંથકમાં વીજ તંત્ર દ્વારા જુદી જુદી ૮ ટીમો બનાવીને વીજચોરી મામલે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૧૪ ખેડૂતોને વીજચોરી કરવા બદલ દંડ ફટકારી કુલ ૧ લાખ ૧૦ હજારની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. જેથી પંથકના વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ભીલડી પંથકમાં વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ૮ ટીમો બનાવીને ભીલડી પંથકના જુદા જુદા ગામડાઓમાં ખેડૂતોના સિંગલ ફેજના વીજ કનેક્શનો ચેક કરતા ૧૪ ખેડૂતોને રૂપિયા ૧ લાખ ૧૦ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના પગલે વીજચોરી કરતાં પકડાયેલાં ખેડૂતોને અંદાજે રૂપિયા રૂ ૧ લાખ ૧૦ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો આમ વીજ તંત્ર દ્વારા ચાલુ વરસાદમાં દરોડા પાડવામાં આવતા વિજ ચોરી કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.    

સંબંધિત સમાચાર