રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 એપ્રિલ, 2025| Super Admin

જિલ્લા એલસીબીએ ધાનેરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

જિલ્લા એલસીબીએ ધાનેરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

ધાનેરા નજીક સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, કુલ રૂ. ૪.૨૧ લાખનો મુદામાલ કબજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાંથી સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી), પાલનપુરની ટીમે મોટી કાર્યવાહી કરતાં એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ફતેપુરા ગામની સીમમાંથી GJ-06-FQ-1622 નંબરની સ્વીફ્ટ કારને અટકાવી તપાસ કરતાં તેની અંદરથી કુલ ૧૦૨૫ બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ મળ્યા હતા. જેની બજાર કિંમત અંદાજે રૂ. ૧,૨૧,૩૪૯/- થાય છે. સાથે જ ધરપકડ કરાયેલ કારની કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/- ગણાતી હોવાથી કુલ મુદામાલ રૂ. ૪,૨૧,૩૪૯/- થયો છે. આ કેસમાં પનાજી વકતાજી કુકણા (રહે. સિયા, તા. ધાનેરા) નામના આરોપીએ પોતાના કબજાની કારમાં વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે રાખ્યો હોવાનું સામે આવ્યું છે. જેના વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર