રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 જૂન, 2025| Super Admin

ધાનેરા પોલીસ દ્વારા લવારા ચેકપોસ્ટ ઉપર 11.47 લાખનો વિદેશી દારૂ જપ્ત; બે ઇસમો ધરપકડ

ધાનેરા પોલીસ દ્વારા લવારા ચેકપોસ્ટ ઉપર 11.47 લાખનો વિદેશી દારૂ જપ્ત; બે ઇસમો ધરપકડ

ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન લવારા ચેકપોસ્ટ પર ધરપકડ અને 11 લાખ ઉપર નો દારૂના જથ્થા તથા ગાડી તથા મોબાઇલ મળી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પીએસઆઈ એમ. જે. ચૌધરી તેમજ તેમના સ્ટાફના સહિતની ટીમ લવારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં લાગેલી હતી ત્યારે RJ 04 TA 6413 નંબરની સફેદ કલરની ઇનોવા કારને શંકાના આધારે રોકી તપાસ કરવામાં આવી. કારની અંદરથી કુલ 1,440 બોટલ વિદેશી દારૂ મળી આવી, જેની કિમત રૂ. 3,07,930 થાય છે. સાથે સાથે રૂ. 8 લાખની ઇનોવા ગાડી અને રૂ. 40,000 ના બે મોબાઈલ પણ મળી આવ્યા. કુલ મળીને રૂ. 11,47,930 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી બે ઈસમો.  આરોપી રમેશ સોગારામ રાવ રાજસ્થાન 2, રતના રામ ઉર્ફે રતન કુંભારામ જાતે ગોધરા જાટ રાજસ્થાન વાળાનને પણ પોલીસે ઝડપી લીધા છે. આ મામલે ધાનેરાના પી.આઈ. એમ. જી. ચૌધરી દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર