રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 મે, 2025| Super Admin

ધાનેરા પોલીસે અફીણના રસ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા; ૩૧ લાખનો મુદામાલ જપ્ત

ધાનેરા પોલીસે અફીણના રસ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા; ૩૧ લાખનો મુદામાલ જપ્ત
ગુજરાતમાં નશો કરવા પર પ્રતિબંધ છે. તોપણ ગુજરાતમાં બેફામ દારુ અને નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવે છે. બુટલેગરો અને નશીલા પદાર્થોનો વેપાર કરનારા પોલીસનો ડર રાખ્યા વગર નશાનો વેપાર ખુલ્લેઆમ કરતા હોય છે. જેના સેવનથી લોકોના ઘર બર્બાદ થઈ જતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં પોલીસે નેનાવા બોર્ડર પાસેથી અફીણનો રસ ઝડપી લઈને આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નેનાવા બોર્ડર પાસે ચેકિંગ દરમિયાન બજરંગ ટ્રાવેલ્સમાં કાળા રંગના બેગમાં અફીણનો રસ ઝડપ્યો હતો. જેમાં પોલીસે 895 ગ્રામ અફીણ રસ સાથે 3 શખ્સોની અટકાયત કરી હતી. જે મામલે ધાનેરા પોલીસે રૂ.89,500નું અફીણ સહિત લક્ઝરી બસ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડી પાડવામાં આવેલ આરોપીઓ 1. ભગીરથ પાંચારામ વિશ્નોઇ (ઉ.વ. ૩૫), બાડમેર જિલ્લાના રહેવાસી 2. કુંભસીંહ રાજુસીંહ રાઠોડ (ઉ.વ. ૫૨), બાલોતરા જિલ્લાના રહેવાસી 3. સુરેન્દ્રસીંહ અલસીસીંહ (ઉ.વ. ૨૭), જેસલમેર જિલ્લાના રહેવાસી

સંબંધિત સમાચાર