રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા5 જુલાઈ, 2025| Super Admin

દિયોદર; ૨૫ વર્ષની ગેરંટીવાળો બ્રીજ પાંચ વર્ષમાં સામાન્ય વરસાદમાં ગાબડું પડતાં પ્રજાજનોમાં ભય

દિયોદર; ૨૫ વર્ષની ગેરંટીવાળો બ્રીજ પાંચ વર્ષમાં સામાન્ય વરસાદમાં ગાબડું પડતાં પ્રજાજનોમાં ભય

દિયોદર માં છેલ્લા અઠવાડિયામાં પડેલા સામાન્ય વરસાદમાં દિયોદરના રેલ્વે બ્રીજમાં ગાબડું પડતાં પ્રજાજનોમાં ભય નો માહોલ સર્જાયો છે. જાણે કે નિંદર માંથી જાગ્યા હોય તેમ ગતરોજ પી.ડબલ્યુ દ્વારા બ્રીજ નું સમારકામ શરૂ કરવામાં આવેલ છે. મહેસાણા માં ૨૫ વર્ષની ગેરંટીવાળો બ્રીજ પાંચ વર્ષમાં ધારાશાયી થયેલ જેના દિયોદરમાં પડઘા પડ્યા હતા. લોકો માં સવાલ ઉઠી રહ્યો છે કે દીઓદર બ્રીજનું આયુષ્ય કેટલું..? જે તે સમયે મહેસાણામાં આશીવાદ મેળવી દિયોદર માં આવેલ ઈજનેર ના દીઓદર ઓવરબ્રિજમાં ચાર હાથ હોવાનું ચચૉસ્પદ બનવા પામેલ. આજે જાણે માર્ગે અને મકાન વિભાગમાં ભારે દબદબો છે.રાજાશાહી માં રહેતા અધિકારીઓને પ્રજાકીય સમસ્યાઓ સાંભળવાનો ટાઇમ નથી. સરકારી તિજોરીને મોટું નુકશાન થઇ રહ્યું છે.અધિકારીઓ સરકારી ગાડીઓમાં અપડાઉન માં અને પ્રજા ઠેબે ચડી  રહી છે.

સંબંધિત સમાચાર