કાંકરેજ તાલુકાના વડા ગામમાં એક ગૌ માતા ખેતરમાં ચારો ચરી રહી હતી જ્યાં બાજુમાં આવેલ એક અવાવરુ કુવામાં ગાય પડી ગઈ હતી. ત્યારે બાજુના ખેતરના માલિક જોઈ જતાં જેઓ એ જોગમાયા ગૌ શાળા ચલાવતા ગૌ સેવક અને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા ને ફોન કર્યો હતો. જેમાં તેઓ પોતાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ધટના સ્થળે પહોંચ્યા હતા અને રસ્સી વડે લાકડું બાંધીને પોતાના જીવના જોખમે કુવામાં ઉતર્યા હતા અને સો ફૂટ ઉંડા કૂવામાંથી ગૌ માતા ને હેમખેમ બચાવી લેવામાં આવી હતી અને બહાર કાઢી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા સાથે દશુભા વાઘેલા. અભરૂભા વાઘેલા. ભુરુભા વાઘેલા સહિત ગૌ સેવા માટે પોતાના જીવના જોખમે કુવામાં ઉતારીને ગૌ માતાનો જીવ બચાવ્યો હતો અને ગૌમાતા ને જીવીત બહાર કાઢ્યા હતા.
કાંકરેજ તાલુકાના વડામાં ખેતરમાં આવેલા કુવામાં ગાય પડી જતાં રેસ્ક્યુ કરાયું

ટેગ્સ:#Emergency Response#Banaskantha District#Animal Welfare#Community Service#Animal Rights Advocacy#Kankarej Taluka#Agricultural Community#Cow Rescue#Mahakal Sena#Vada Village#Cow Sevak#Jogmaya Cow School#Risky Rescue Operation#Local Heroes#Livestock Safety
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર મોટી કાર્યવાહી: લક્ઝરી બસમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
8 કલાક પહેલા
બનાસકાંઠાવૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું
1 દિવસ પહેલા
