રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 મે, 2026| Super Admin

ચેક રિટર્ન કેસ: સુરતના મિત્રને રૂ. ૧૦ લાખનો ચેક આપનાર ડીસાના શખ્સને ૬ માસની સજા

ચેક રિટર્ન કેસ: સુરતના મિત્રને રૂ. ૧૦ લાખનો ચેક આપનાર ડીસાના શખ્સને ૬ માસની સજા

ડીસાના એક શખ્સએ આઠ વર્ષ પહેલા સુરત સ્થિત મિત્ર પાસેથી હાથ ઉછીના લીધેલા રૂ. દસ લાખના પેમેન્ટ પેટે રૂ. 10 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન કેસમાં સંડોવાયેલા આરોપીને દસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રીએ છ માસની કેદની સજા ફટકારી છે.સુરત ખાતે રહેતા ફરિયાદીએ ડીસાના વતની આરોપી પ્રફુલ કુમાર રમેશભાઈ ઠક્કર, 31, પુરુષોત્તમ પાર્ક, ગાયત્રી મંદિર પાસે, ડીસાને 2017-18 માં મિત્રતાના નાતે ₹10,00,000 હાથ ઉછીના આપ્યા હતા. જેના પેમેન્ટ પેટે આરોપીએ 2017-18 માં લખી આપેલા 10 લાખના ચેક રિટર્ન થતા ફરિયાદીએ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. 

જે કેસમાં અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી પ્રફુલકુમાર રમેશભાઈ ઠક્કરને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી છ માસની કેદ, ફરિયાદીને ચેકની લેણી રકમ વળતર પેટે રૂ.૧૦ લાખ ચુકવવા અને તે ન ચૂકવે તો વધુ બે માસની સજા ભોગવવા હુકમ કર્યો હતો.

સંબંધિત સમાચાર