રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 ઑગસ્ટ, 2026| Super Admin

ચાણસ્માના સેંઘા રોડ પર કારની ટક્કરે ઊંટનું મોત : કારચાલકનો આબાદ બચાવ

ચાણસ્માના સેંઘા રોડ પર કારની ટક્કરે ઊંટનું મોત : કારચાલકનો આબાદ બચાવ

ચાણસ્મા નજીક સેંઘા રોડ પર જોગણી માતાજી મંદિર સામે શનિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેગેનાર કારની ટક્કરે એક ઊંટનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે મોડી રાત્રે ચાણસ્મા થી સેંઘા તરફ જઈ રહેલી વેગેનાર કાર જોગણી માતાજીના મંદિર સામેના વળાંક પાસે પહોંચી હતી તે સમયે બાજુના ખેતર માંથી અચાનક દોડતું આવેલું ઊંટ કાર સાથે ભટકાઈ ગયું હતું.

આ અકસ્માતમાં કારના આગળના બોનેટને મોટું નુકસાન થયું હતું. અને આગળનો કાચ પણ તૂટી ગયો હતો. સદનસીબે, કાર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે,ઊંટને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. કાર ચાલક રામભાઈ દેવીપૂજક ચાણસ્મામાં પોતાનું કામ પતાવીને ગલોલી વાસણા પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

સંબંધિત સમાચાર