રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસા ભીલડી હાઇવે પર બાઇક સવાર રખડતા ઢોરને અથડાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ડીસા ભીલડી હાઇવે પર બાઇક સવાર રખડતા ઢોરને અથડાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ડીસા ભીલડી હાઇવે ઉપર વડાવળ પાટિયા નજીક વસંત હોટલ પાસે સોમવારની મોડી રાત્રે ભીલડીથી ડીસા તરફ જતો બાઇક સવાર રોડ ઉપર ઉભેલા આખલા સાથે અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો્ આ અંગેની મળતી વિગતો અનુસાર ગત મોડી રાત્રે ભીલડી તરફથી અરવિંદભાઈ માજીરાણા જીજે.8.ડીઇ 1528 બાઇક લઇને  વડાવલ પાટીયા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા ઉપર ઉભેલા રખડતા પશુને જોરદાર રીતે અથડાતા બાઈક સવાર અરવિંદભાઈ માજીરાણા રહે.કંસારી તાલુકો ડીસા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો. જેની જાણ 108 એમ્બ્યુલેશનને કરતાં 108 દ્વારા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા ભીલડી પર અવાર-નવાર રખડતા પશુઓના કારણે અકસ્માતો સર્જાતા રહે છે, તેમ છતાં હાઇવે ઓથોરિટી અને કોન્ટેક્ટ કંપનીના અધિકારીઓનુ પેટનું પાલન હાલતું નથી.      

સંબંધિત સમાચાર