રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસામાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની અટકાયત

ડીસામાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની અટકાયત

​બનાસકાંઠા એલસીબી પોલીસનો સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન, નેહરુનગર ટેકરા પાસે રાજીવ ગાંધી આવાસ નજીક એક મોટર સાયકલ ચાલકની હરકત શંકાસ્પદ જણાતાં તેને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી.અને મોટર સાયકલની માલિકીના પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર- પુરાવા નહોતા. યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે તેણે આ બાઈક ડીસા શહેરના મારવાડી મોચી વાસમાંથી ચોરી કરી હતી.​પોલીસે GJ 08 DF 6178 નંબરવાળા બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ (અંદાજે કિંમત રૂ. 80,000) જપ્ત કરી આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 અને 35 (1) ઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને તેને શિહોરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ વિજય ઉર્ફે દમણ દશરથભાઈ ઠાકોર (રહે. મેલડીમાતા મંદિર પાસે, નેહરુનગર ટેકરા વિસ્તાર, ડીસા, જિ.બનાસકાંઠા) તરીકે થઈ છે.

સંબંધિત સમાચાર