રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ફેબ્રુઆરી, 2026| Super Admin

ભાભર તાલુકા આંગણવાડી કાર્યકર ચોથા દિવસે હડતાલ યથાવત

ભાભર તાલુકા આંગણવાડી કાર્યકર ચોથા દિવસે હડતાલ યથાવત
બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરવામાં આવી ભાભર તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને તેના તેડાઘર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલ આજે ચોથા દિવસે પણ ચાલુ રાખી છે. ભાભર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ રામધૂન બોલાવી અને વિરોધ કર્યો હતો.  હાઇકોર્ટના આદેશ જે પગાર આપવાનું કહ્યું છે એ પ્રમાણે પગાર આપવાનું ઓનલાઇન યા ઓફ્લાઈન બે માંથી એક કામ આપો ફક્ત અને ફક્ત પૂર્વ શિક્ષણ આપવાનું  નવી યોજનાઓ અમને ના આપે એવી માંગણી કરી હતી. જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  અને આંગણવાડી કાર્યકરોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. અને પગાર વધારાની માગણી કરી હતી. આગણવાડી કાર્યકરોએ મામલતદારને પણ પોતાની વેદના કંઈ હતી. મામલતદાર પણ હાજર રહ્યા હતા. અને ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે હું આ બાબતે સંસદમાં રજૂઆત કરીશ તેવું જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર