રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા પોલીસની નવી પહેલ; ગણેશ પંડાલમાં લોકોને સાયબર ક્રાઈમ જાગૃતિ અંગે સમજ અપાઈ

બનાસકાંઠા પોલીસની નવી પહેલ; ગણેશ પંડાલમાં લોકોને સાયબર ક્રાઈમ જાગૃતિ અંગે સમજ અપાઈ

બનાસકાંઠા પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ, આ પહેલનો હેતુ ગણેશ પંડાલમાં આવતા લોકોને સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી માહિતી આપવાનો છે. પાલનપુરના ગઢમાં આયોજિત ગણેશ મહોત્સવમાં પોલીસની સાયબર ટીમે લોકોને ઓનલાઈન થતી છેતરપિંડી, ફિશિંગ, અને અન્ય સાયબર હુમલાઓ વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેમણે પોલીસના આ પ્રયાસને સારો પ્રતિસાદ આપ્યો હતો. ગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એમ. વસાવાએ સાયબર ક્રાઈમ થી થતા ફ્રોડ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી.આ અભિયાન દ્વારા બનાસકાંઠા પોલીસનો પ્રયાસ છે કે લોકો ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષિત રીતે કરે અને સાયબર ગુનાઓનો ભોગ બનતા અટકે તેવા ઉદેશ્ય સાથે બનાસકાંઠા પોલીસ દ્વારા આ નવીન પહેલ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર