રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા11 નવેમ્બર, 2025| Super Admin

દિલ્હી બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં

દિલ્હી બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના પગલે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. જેથી બનાસકાંઠા પોલીસે દિલ્હી-કંડલા નેશનલ હાઇવે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે.ગઈકાલે સાંજે દિલ્હીમાં એક ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો, જેના પગલે સમગ્ર ભારતમાં એલર્ટ જાહેર કરાયું હતું. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે. ગુજરાતમાં પણ એલર્ટ જાહેર થયા બાદ રેલવે સ્ટેશનો, હોટલો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યને જોડતા માર્ગો પર આવેલી સરહદો પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને, દિલ્હી-કંડલા નેશનલ હાઇવે પર પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પાસે પોલીસ દ્વારા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ આ ચેકિંગ ચાલુ છે.તેમ પોલીસે જણાવ્યું હતું.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર