રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 મે, 2026| Super Admin

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની મોકડ્રીલ યોજાઈ

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની મોકડ્રીલ યોજાઈ

 સરકારીની સુચના મુજબ આર.સી.એચ.ઓ. ડૉ. બ્રિજેશ વ્યાસ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પ્રકાશ ચૌધરી ના માગૅદશૅન અને સીધા સુપરવિઝન હેઠળ હિટવેવ અંતર્ગત  જિલ્લા કક્ષાની મોકડીલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય સ્ટાફ દ્વારા વડગામ બસસ્ટેશન ઉપર જતાં ભીડમાં ત્રણ માણસો અચાનક પડી ગયેલ જેમાં એક બેભાન બીજો,અર્ધ બેભાન,ત્રીજો માથું દુખાવો અને ઉબકા ઉલટી કરતાં જોવા મળ્યા,જે બસ્ટેન્ડ ના એક્ત્ર થયેલ લોકોએ નિહાળતાં દરેકના ચહેરા પર ભય અને ઉદાસીનતા જોવા મળી હતી. દરમિયાન 108, ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવતાં ત્રણેય વ્યક્તિઓને વડગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આમ ઉપરોકત બનાવ દરમિયાન તાત્કાલિક એમ્બ્યુલન્સ, રેફરલ હોસ્પિટલ સ્ટાફ,સમય મર્યાદામાં હાજર રહી તમામ સેવાઓ પૂરી પાડેલ અને આ મોકડીલ કાયૉક્રમ સફળ કરેલ. જે બદલ આર.સી.એચ.ઓ. ,ટી.એચ.ઓ.એ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર