રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા27 મે, 2026| Super Admin

પશુપાલકો માટે બખ્ખાં: દૂધસાગર ડેરી ફેટ સાથે SNFના પણ નાણાં ચૂકવશે

પશુપાલકો માટે બખ્ખાં: દૂધસાગર ડેરી ફેટ સાથે SNFના પણ નાણાં ચૂકવશે

મહેસાણા જિલ્લાના લાખો પશુપાલકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી શાસિત નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોના આર્થિક હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 25નો માતબર વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે દૂધનો નવો ભાવ 830 રૂપિયાથી વધીને હવે 855 રૂપિયા થઈ ગયો છે.

દૂધના ભાવમાં વધારાની સાથે સાથે દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે એક નવી અને નવતર પહેલ પણ કરી છે. સામાન્ય રીતે, ગુજરાતની તમામ ડેરીઓ દૂધ ઉત્પાદકોને માત્ર દૂધમાં રહેલા 'ફેટ'ના આધારે જ નાણાંની ચૂકવણી કરે છે. પરંતુ હવે દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને ફેટની સાથે દૂધમાં રહેલા SNF (સોલિડ નોટ ફેટ) ના પણ વધારાના નાણાં ચૂકવશે. આ નિર્ણય સાથે જ, દૂધ ઉત્પાદકોને ફેટ અને SNF એમ બંનેના આધારે નાણાં ચૂકવનાર દૂધસાગર ડેરી સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ડેરી બની ગઈ છે. હવેથી પશુપાલકોને ફેટના જે પૈસા મળતા હતા તેની સાથે SNFના પણ વધારાના પૈસા મળતા થશે.

ડેરીના નિયામક મંડળના આ પશુપાલક-લક્ષી નિર્ણયથી લાખો દૂધ ઉત્પાદકોને મોટો આર્થિક લાભ થશે. દૂધના ભાવમાં કરાયેલા આ વધારા અને SNFના વધારાના પૈસા ચૂકવવાના નિર્ણયના કારણે, દૂધ ઉત્પાદકોને સીધી રીતે વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુનો જંગી આર્થિક ફાયદો થશે. આ નિર્ણયથી પશુપાલન વ્યવસાયને મોટું પ્રોત્સાહન મળશે.

સંબંધિત સમાચાર