રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા24 ફેબ્રુઆરી, 2025| Super Admin

ભારત સરકારની સૂચના મુજબ; રાજ્યમાં વિશેષ એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવનું આયોજન

ભારત સરકારની સૂચના મુજબ; રાજ્યમાં વિશેષ એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવનું આયોજન

ભારત સરકારની સૂચના મુજબ 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2025 સુધી રાજ્યમાં વિશેષ એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 30 વર્ષથી વધુ ઉંમરના લોકોની તપાસ કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભાડ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન થયું હતું. કેમ્પમાં કુલ 128 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી. આ તપાસમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ અને ત્રણ પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. ડૉ. જૈમિક ચૌધરીના નેતૃત્વમાં સીએચઓ અને આરોગ્ય કર્મચારીઓએ કેમ્પનું સંચાલન કર્યું. સમગ્ર કેમ્પનું સુપરવિઝન નરેન્દ્રભાઈ અને આયુષ મેડિકલ ઓફિસર ડૉ. કમલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર