રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા26 ડિસેમ્બર, 2024| Super Admin

મહેસાણામાં વાદળ છાયું વાતાવરણ અને ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું

મહેસાણામાં વાદળ છાયું વાતાવરણ અને ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું
હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા લોકોએ મૌસમની મજા માણી; શિયાળાની શરૂઆતમાં જ સમગ્ર રાજ્યમાં ગત થોડા દિવસોથી વાતાવરણમાં ચિંતાજનક પલટો આવતા અચાનક જ ઠંડીનો પારો વધી જવા પામ્યો છે જેમાં ગત 5 દિવસોથી સતત વાદળ છાયું વાતાવરણ અને ગાઢ ધૂમમ્સનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે સાથોસાથ હાડ થ્રિજવી દે તેવી શિત લહેરના લીધે શહેરીજનો ઠુંઠવાઈ જવા પામ્યા છે. શિયાળો શરૂ થતાની સાથે જ અચાનક વધેલી ઠંડીમાં રાહત મેળવવા માટે લોકો ગરમ કપડાનો સહારો લઈ કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના વિવિધ સ્થળો પર ગરમ કપડાના સ્ટોલ પર ખરીદી માટે લોકોના ટોળા ઉમટી પડેલા જોવા મળી રહ્યાં છે. ગત થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવતાં મહેસાણા શહેર અને જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે, વાદળાં અને ધુમ્મસથી ઘેરાયેલા આકાશમાં જાણે કે સૂર્ય નારાયણ સંતાકુકડી રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તેવામાં પ્રકૃતિ પેમીઓ વહેલી સવારથી જ પ્રાકૃતિક વાતાવરણનો નજારો જોવા માટે નીકળી પડે છે.

સંબંધિત સમાચાર