રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત12 એપ્રિલ, 2025| Super Admin

જામનગર જૂના રેલવે સ્ટેશન પાસેથી એલસીબીની ટીમે ઈંગ્લિશ દારૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

જામનગર જૂના રેલવે સ્ટેશન પાસેથી એલસીબીની ટીમે ઈંગ્લિશ દારૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

(જી.એન.એસ) તા. 11

જામનગર,

જામનગર એલસીબી પોલીસની ટીમને મોટી સફળતા મળી છે જેમાં, જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

એલસીબી પોલીસની ટીમ દ્વારા જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન દડિયા ગામમાં રહેતો ભાવેશ ભરતભાઈ સરવૈયા નામનો શખ્સ ત્યાંથી પસાર થતાં પોલીસે તેની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેની પાસેથી 34 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને 20 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.

 આથી પોલીસે ઈંગ્લિશ દારૂ અને બીયર સહિત રૂપિયા 21,000 ની માલમતા કબજે કરી આરોપી ભાવેશ સરવૈયાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછમાં ઉપરોક્ત બિયર અને દારૂ ગોવાના સંજુભાઈ ગબ્બર નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર