ભગવાન જગન્નાથજીનો નંદીઘોષ રથ મોસાળ સરસપુરમાં પહોંચી ગયો છે. જયારે ભાઈ બલભદ્ર (તાલધ્વજ રથ) અને બહેન સુભદ્રાજી (દર્પદલન રથ) ધીરે-ધીરે સરસપુર આવી પહોંચ્યા છે. ભગવાન જગન્નાથ સરસપુર મામાના ઘરે ભોજન આરોગી, આરામ કરી મંદિર પરત ફરશે. ત્રણેય રથ હાલ સરસપુર મોસાળમાં પહોંચ્યા છે. એહીં ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો છે. અહીં ભગવાન એક કલાક જેટલો સમય રોકાણ કરશે. હાલ રથયાત્રા સરસપુર પહોંચી છે. રથયાત્રા નિર્ધારિત સમય કરતાં થોડી મોડી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી.
ભગવાન જગન્નાથજી મોસાળ સરસપુર ખાતે પહોંચ્યા

સંબંધિત સમાચાર
ગુજરાતઅમદાવાદમાં ૧૪૯મી ભવ્ય રથયાત્રા ભગવાન જગન્નાથજી નગરચર્યાએ
2 કલાક પહેલા
ગુજરાતખેડામાં શાળાએ જઈ રહેલા એક બાળકનું વીજળીના થાંભલા સાથે અથડાવાથી ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
ગુજરાતભાવનગરના ખેડૂતે કરી કમાલ! અવોકાડોની ખેતીથી લાખોની કમાણી | Avocado Farming Gujarat
6 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં છઠ પૂજા માટે ખોદવામાં આવેલા ખાડામાં બે માસુમો પડી જતા બંનેના મોત
1 અઠવાડિયા પહેલા
