રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 માર્ચ, 2026| Super Admin

ઊંઝા કરલી 66 કેવી વીજલાઇન માટે ખેડૂત ખાતેદારોની કલેક્ટર સમક્ષ રૂબરૂ સુનાવણી

ઊંઝા કરલી 66 કેવી વીજલાઇન માટે ખેડૂત ખાતેદારોની કલેક્ટર સમક્ષ રૂબરૂ સુનાવણી
પુન સર્વે કરી ત્યાં સુધી કોઇપણ પ્રકારની કામગીરી ન કરવા કલેકટર દ્વારા ફરમાન ઊંઝા કરલી 66 કેવી વીજ લાઇન અન્યવે ઇન્ડિયન ટેલીગ્રામ એક્ટ 1985ની કાર્યવાહી બાબતે આજ રોજ ઊંઝાના ખેડૂત ખાતેદારો દ્રારા મહેસાણા કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર રહી વિવિધ મુદે રજુઆત કરાઈ હતી. જેને લઈ વીજ લાઇન કામગીરી કરનાર જેટકો કંપની દ્વારા ઊંઝાની ભૌગોલિક સ્થિતિનો સર્વે કર્યા વિનાજ લે આઉટ પ્લાન બનાવેલ જેનો પુન સર્વે કરવા તેમજ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવા મહેસાણા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેટકો દ્રારા 66 કેવી કરલી ઊંઝા સબ સ્ટેશન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે 132 કેવી કરલી સબ સ્ટેશનથી નવીન 66 કેવી કરલી ઊંઝા લાઈનને પ્રસ્થાપિત કરવાની કામગીરી કરવાનું કામને લઈ જેને લઈ આજે મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે ખેડૂતોની રૂબરૂ સુનાવણી આજે 12.30 કલાકે કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવી હતી. જે અન્યવે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેડૂત ખાતેદારો દ્રારા મહેસાણા કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર રહી વિવિધ મુદે રજુઆત કરાઈ હતી. જેમાં મુખ્યત્વે ઊંઝા કરલી 66 કેવી વીજ લાઇન કામગીરી કરનાર જેટકો કંપની દ્વારા ઊંઝાની ભૌગોલિક સ્થિતિનો સર્વે કર્યા વિના જ લે આઉટ પ્લાન બનાવેલ જેનો પુન સર્વે કરવા તેમજ ત્યાં સુધી કોઇપણ પ્રકારની કામગીરી ન કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.    

સંબંધિત સમાચાર