રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જાન્યુઆરી, 2026| Super Admin

પાલનપુર તિરુપતિ રાજ નગરના મકાનમાં આગ ભભુકી ઉઠી

પાલનપુર તિરુપતિ રાજ નગરના મકાનમાં આગ ભભુકી ઉઠી
પાલનપુરના આબુરોડ હાઈવે પર આવેલ રહેણાંક સોસાયટીના એક મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભુકી હતી. આગને લઈને સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં સદનસીબે કોઈપણ જાનહાની સર્જાઈ ન હતી. પાલનપુરમાં આબુરોડ હાઈવે સ્થિત તિરુપતિ રાજ નગર સોસાયટીના એક મકાનમાં રાત્રિના 9 વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગવાની ઘટના વખતે પરિવારમાં પ્રસંગ હોવાથી ઘર બંધ કરીને બહાર ગયા હતા. તે સમયે બંધ મકાનમાં આગ ભભુકી હતી. અને આ ઘટનાની જાણ સોસાયટીમાં રહીશોને થતા    ઘરના બારીના કાચ તોડી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ગાડીને જાણ કરી હતી.  આગ પર કાબુ મેળવતા હાશકારો અનુભવ્યો હતો. આગની ઘટનામાં ઘરના લાઈટ પંખા, સોફા એ.સી સહિતનો સામાનને નુકશાન પહોંચ્યું હતું.      

સંબંધિત સમાચાર