રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ25 ડિસેમ્બર, 2025| Super Admin

સિદ્ધપુર ખળી ચારરસ્તા નજીક કાર અને બાઈક વચ્ચે સજૉયેલ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત

સિદ્ધપુર ખળી ચારરસ્તા નજીક કાર અને બાઈક વચ્ચે સજૉયેલ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત

સિદ્ધપુર નજીક ખળી ચારરસ્તા પાસે રાત્રિના સમયે એક હોન્ડા સિટી કારે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર વડનગરના બે યુવકોને નાની-મોટી ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતની મળતી માહિતી મુજબ ગત રાત્રે ખળી ચારરસ્તાથી પાટણ તરફ જતા હાઈવે પર વડનગરના રહેવાસી શૈલેષજી ઠાકોર અને તેમના મિત્ર મહેન્દ્રસિંહ મગજની દવા લેવા માટે બાઈક પર પાટણ જઈ રહ્યા હતા.યુવકો હાઈવે પર બાઈક સાઈડમાં ઊભું રાખી નાસ્તો કરવા જઈ રહ્યા હતા, ત્યારે એક હોન્ડા સિટી કારે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા બંને યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં શૈલેષજીને મગજના ભાગે ઇજા થઈ હતી, જ્યારે મહેન્દ્રસિંહને હાથ, કપાળ અને આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તેમના સંબંધીઓ તેમને વધુ સારવાર માટે વડનગર લઈ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર દ્વારા સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.      

સંબંધિત સમાચાર