રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાયન્સ & ટેકનોલોજી8 નવેમ્બર, 2024| Super Admin

પાટણ સાયન્સ સેન્ટર ખાતે દિવાળી તહેવાર દરમિયાન ૩૪,૦૦૦ જેટલા મુલાકાતીઓની વિજ્ઞાન યાત્રા

પાટણ સાયન્સ સેન્ટર ખાતે દિવાળી તહેવાર દરમિયાન ૩૪,૦૦૦ જેટલા મુલાકાતીઓની વિજ્ઞાન યાત્રા
લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી દરેક વ્યક્તિના મનમાં વિજ્ઞાન માટેનો ઉત્સાહ અને રસ વધારવામાં સાયન્સ સેન્ટર સફળ રહ્યું છે:- પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી પ્રવાસની મજા સાથે ડાયનાસોર ગેલેરી અને વિજ્ઞાનની અદભુત યાત્રાનો અનુભવ કરતા પ્રવાસીઓને પર્યટન સાથે રોમાંચની બેવડી ખુશી મળે છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એક જ અઠવાડિયામાં ૩૪,૦૦૦ પ્રવાસીઓએ પ્રાદેશિક સાયન્સ કેન્દ્ર અને ડાયનાસોર ગેલેરીની મુલાકાત કરી વિજ્ઞાન યાત્રાની અનુભૂતિ કરી હતી. લોકાર્પણથી લઈને અત્યાર સુધી ૧૩ દેશના તથા ભારતના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશ ઉપરાંત ગુજરાતનાં ૩૩ જિલ્લામાંથી કુલ ૧૧ લાખ જેટલા મુલાકાતી ઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાતે આવી ગયેલા છે. પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે સમાલપાટીની સીમમાં રાજ્ય સરકાર દ્વારા ૧૦ એકર જમીન પર અંદાજે ૧૦૦ કરોડનાં ખર્ચે પ્રાદેશિક સાયન્સ કેન્દ્ર ની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવાળીનું વેકેશન અને શાળા કોલેજોમાં વેકેશન હોઇ હાલમાં હજારો પ્રવાસીઓ પાટણ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર ગેલેરી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

સંબંધિત સમાચાર