રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા17 જુલાઈ, 2025| Super Admin

મહેસાણામાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની હવે ખેર નથી; મહેસાણા પોલીસનું યોગી મોડલ

મહેસાણામાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની હવે ખેર નથી; મહેસાણા પોલીસનું યોગી મોડલ
ડોન બનવા નીકળેલા લુખ્ખાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું; મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અરાજકતા ફેલાવી શહેરમાં પોતાનો રોલો જમાવતા અસામાજિક અને લુખકજા તત્વોનો આતંક હદ બહાર વધી કવા પામ્યો છે. વારંવાર અસામાજીક પ્રવૃતિઓ કરી મહેસાણા શહેરની જાહેર સુલેહ શાંતી ડહોળી ગુન્હાઓ કરવાની ટેવવાળા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મહેસાણા સહિતના એક એવા જ ડોન બનવા નીકળી પડેલા લબરમુછીયા દાદાની દાદાગીરીનો નકાબ ઉતારી પોલીસે સાઈ એવી સરભરા કરતા મહેસાણા શહેરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે, જેમાં રીલ બનાવી લોકોના મનમાં ડરનો માહોલ પેદા કરવાનું કામ કરતા એક સ્ટેટસીયા દાદાને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે તેમ પોલીસ દંડાનો ઉપયોગ કરે તેવી જ રીતે આ દાદાની શાન ઠેકાણે લાવી દીધી છે. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં અસમાજિક તત્વો અને લુખ્ખાઓએ પોલીસના નાકે દમ લાવી દીધો હયો તેવામાં મહેસાણા શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા તેમની હદમાં આવતા વિસ્તારના અસામાજિક અને લુખ્ખા તત્વો કે જે લોકોને ડરાવવાનો ધમકાવવાનો કે સ્ટેટસીયા દાદા બનવાનો વહેમ રાખે છે તેવા તત્વોની ઉત્તરપ્રદેશના યોગી મોડલ દ્વારા શાન ઠેકાણે લાવી છે.

સંબંધિત સમાચાર