રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા22 ઑગસ્ટ, 2025| Super Admin

મહેસાણા ખાતે ચુંટણી પંચ વિરૂદ્ધ કાર્યક્રમ અને ધરણાં યોજાયા

મહેસાણા ખાતે ચુંટણી પંચ વિરૂદ્ધ કાર્યક્રમ અને ધરણાં યોજાયા

મહેસાણા ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે ચુંટણી પંચ વિરોધ કાર્યક્રમ અને ધરણાં યોજાયો હતો. બિહાર સમેત દેશની 80 જેટલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ખોટા નામ દાખલ કરવા અને ઈન્ડીયા એ લાયન્સના પક્ષનાં ઉમેદવારો ને વોટ ચોરી કમહેસાણા ખાતે ચુંટણી પંચ વિરૂદ્ધ કાર્યક્રમ અને ધરણાં યોજાયા મહેસાણા ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે ચુંટણી પંચ વિરોધ કાર્યક્રમ અને ધરણાં યોજાયો હતો. બિહાર સમેત દેશની 80 જેટલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ખોટા નામ દાખલ કરવા અને ઈન્ડીયા એ લાયન્સના પક્ષનાં ઉમેદવારો ને વોટ ચોરી કરી હરાવીને સરકાર બનાવનાર ભાજય અને સાથી પક્ષો દ્વારા વોટ ચોરી મામલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ વોટર અધિકાર સમર્થન મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની અનુમતિથી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોરની અધ્યક્ષતા હેઠળ તોરણવાળી માતાએ એક જાહેર ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીલ્લાના પદાધિકારીઓ અને તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને વિવિધ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝ વડાઓ સાથે કાર્યકર મિત્રોએ ભાગ લીધો હતો. રી હરાવીને સરકાર બનાવનાર ભાજય અને સાથી પક્ષો દ્વારા વોટ ચોરી મામલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ વોટર અધિકાર સમર્થન મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની અનુમતિથી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોરની અધ્યક્ષતા હેઠળ તોરણવાળી માતાએ એક જાહેર ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીલ્લાના પદાધિકારીઓ અને તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને વિવિધ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝ વડાઓ સાથે કાર્યકર મિત્રોએ ભાગ લીધો હતો.

સંબંધિત સમાચાર