ભૂકંપના આંચકા ને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો; પાટણના રાધનપુર નજીક ગુરૂવારે સવારે 8-10 કલાકે 2.9 ની તીવ્રતા નો ભૂકંપનો આંચકો લોકો એ અનુભવ્યો હતો. ભૂકંપ ના આંચકા ને લઇ લોકોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે ભૂકંપ ની તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકોએ ભૂકંપનો અહેસાસ અનુભવ્યો ન હોવાનું જણાયુ છે. જિલ્લાના રાધનપુર નજીક સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા રાધનપુર સહિત જિલ્લા ના લોકોને તા.26 મી જાન્યુઆરી ના વિનાશક ભૂકંપની ધટના યાદ આવતાં લોકોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પાટણ ના રાધનપુર નજીક સવારે 8-10 કલાકે 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ટેગ્સ:#radhanpur#Earthquake#public safety#Patan district#historical context#Community Response#Natural Disasters#Seismic Activity#Emergency Preparedness#Panic and Fear#Local Impact#Magnitude 2.9#Earthquake Awareness#Geological Events
સંબંધિત સમાચાર
પાટણપાટણ LCBની મોટી કાર્યવાહી: સિદ્ધપુરમાંથી ૧૨૦૦ બોટલ વિદેશી દારૂ અને કાર સાથે બે આરોપી ઝડપાયા
3 દિવસ પહેલા
પાટણપાટણની રુવાવી સુજલામ સુફલામ ક્ષતિગ્રસ્ત કેનાલનું સમારકામ કરવા રજૂઆત કરાઈ
3 દિવસ પહેલા
પાટણપાટણ શહેર સહિત જિલ્લામાં ડબલ ઋતુના કારણે વાયરલ ફીવરના કેસો વધ્યાં
3 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર ભયાનક અકસ્માત: રિવર્સમાં આવેલી કારે ચા બનાવતા યુવકનો ભોગ લીધો
6 દિવસ પહેલા
