રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ3 સપ્ટેમ્બર, 2026| Super Admin

સિદ્ધપુરના ખોલવાડામાં સામાન્ય બાબતે કાવડયાત્રીઓ પર 4 શખ્સોએ હુમલો કર્યો

સિદ્ધપુરના ખોલવાડામાં સામાન્ય બાબતે કાવડયાત્રીઓ પર 4 શખ્સોએ હુમલો કર્યો

 ધોકા-ગડદાપાટુથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

 પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં કાવડયાત્રીઓ પર ચાર લોકોએ હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ થયેલી મારામારી અને ધમકીના કેસમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કાવડયાત્રીઓ ગામના ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વિપુલ ઠાકોર અને પ્રતિક ઠાકોરે તેમને 'ક્યાં જવા નીકળ્યા છો' તેમ કહી તકરાર શરૂ કરી. બોલાચાલી વધતા આરોપીઓએ ફરિયાદી રાજદિપ રાજપૂત સાથે ગાળાગાળી કરી. તેમણે રાજદીપને ધોકા અને ગડદાપાટુથી માર માર્યો. હુમલા બાદ સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત રાજદીપને ગાડીમાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા. તે સમયે બે કાળા રંગની કારમાં આવેલા વિક્રમ ઠાકોર અને અનીલ ઠાકોરે રસ્તામાં તેમની ગાડી રોકી.આ શખ્સોએ ગાળો બોલી ધમકી આપી અને ત્યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર