રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા20 જૂન, 2025| Super Admin

ઘો નો શિકાર કરવાનો પ્રયત્ન કરતા ઈસમોને પકડી પાડતી અમીરગઢ રેન્જની ટીમ

ઘો નો શિકાર કરવાનો પ્રયત્ન કરતા ઈસમોને પકડી પાડતી અમીરગઢ રેન્જની ટીમ
નાયબ વન સંરક્ષક વન્યજીવ બનાસકાંઠા તથા મદદનીશ વન સંરક્ષક, પાલનપુરના માર્ગદર્શન હેઠળ જંગલ ફેરણા દરમયાન અત્રેના અમીરગઢ રેન્જના વન કર્મચારી તથા સંરક્ષણ કામદાર મોજે જેથી જંગલ સર્વે નંબર : ૧૫૮ પૈકીના બાલારામ અંબાજી અભયારણ્ય ભાગમાં વન્યપ્રાણી ઘો જીવ નંગ- ૦૨ ને બે ઈસમો દ્રારા પકડી રાખેલ અને થેલામાં ભરી લઈ જતા હતા. તે આરોપીઓની વન્‍યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ ૨, ૯, ૫૦, ૫૧, ૫૨ મુજબની અનુસુચિ-૧ ભાગ-૩ માં સમાવિષ્ટ ઘો ના શિકાર બદલ ગુનો નોધેલ છે. આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી મે. જયુડીશીયલ ફ.ક.મેજીસ્‍ટ્રેટ સાહેબ અમીરગઢની કોર્ટમાં રજુ કરેલ. મે. સા. દ્રારા આરોપીઓને કોર્ટ હવાલે રાખી જીલ્લા જેલ, પાલનપુર મોકલવવામાં આવેલ છે. ઘો વન્યજીવ તે અનુસૂચિત.૧ ના ભાગ.૩ મા આવતુ હોય આના ગુના હેઠળ ઓછામા ઓછા ૩ વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષની સજાની જોગવાઈ તેમજ ૨૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધીના દંડની જોગવાઈ છે. પકડાયેલ આરોપીઓની વિગત : (૧) સુરજકુમાર લખનભાઈ સોલંકી  રહે. માનસરોવર બાબરી વાસ, પાલનપુર (૨) રવિભાઈ અર્જુનભાઈ પઢિયાર,  રહે. માનસરોવર બાબરી વાસ, પાલનપુર

સંબંધિત સમાચાર