રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા7 માર્ચ, 2025| Super Admin

બાકી વેરાની વસૂલાત માટે કાર્યવાહી; 18 દુકાનો સીલ

બાકી વેરાની વસૂલાત માટે કાર્યવાહી; 18 દુકાનો સીલ

મહેસાણા મહાનગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે મોટી કાર્યવાહી કરી છે. મનપાએ રામોસણા રોડ પર આવેલા બાલાજી એવન્યુમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલી 18 દુકાનો સીલ કરી છે. આ દુકાનો પર રૂ. 5.19 લાખ જેટલો વેરો બાકી હતો. મનપાએ નાગલપુર હાઈવે પર આવેલા શંભુ કોમ્પલેક્સમાં દુકાન નંબર 1થી 5 અને 6થી 11 સુધીની દુકાનો પાસેથી રૂ. 1.58 લાખનો વેરો વસૂલ્યો છે. આમ, સ્થળ પર કુલ રૂ. 3.23 લાખની વેરા વસૂલાત કરવામાં આવી છે. વધુમાં, નાગલપુર સ્થિત નીલકંઠ ઈન્ડસ્ટ્રીઝની એક શેડ, પૃથ્વી કોમ્પલેક્સની એક દુકાન અને મોઢેરા રોડ પર આદિત્ય નગર સોસાયટી સામેની એક દુકાન મળી કુલ 4 દુકાનો પણ સીલ કરવામાં આવી છે. મનપાએ અગાઉ બાકી વેરા ધરાવતા તમામ એકમોને નોટિસ આપી હતી, પરંતુ વેરો ન ભરતાં આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર