રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા3 એપ્રિલ, 2025| Super Admin

ફટાકડાના વેપારીઓ પર કાર્યવાહી; મહેસાણા એસઓજીની ટીમે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો

ફટાકડાના વેપારીઓ પર કાર્યવાહી; મહેસાણા એસઓજીની ટીમે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો
ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરાતો હોવાનું બહાર આવ્યું;ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ ગુજરાત સરકારે રાજ્યભરમાં ફટાકડાના વેપારીઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણા એસઓજીની ટીમે કડી નંદાસણ રોડ પર આવેલા રણછોડરાય એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો. વેલકમ હોટલની બાજુમાં આવેલા ગોડાઉનમાં તપાસ દરમિયાન કરણનગર રોડ નિવાસી ભરતકુમાર દોલતરામ રંગવાણી દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરાતો હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, વેપારી પાસે ફટાકડાના વેચાણ માટે જરૂરી પરવાનો જ નથી. વધુમાં, ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા પણ નહોતી. પોતાના અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકીને ગેરકાયદે વેપાર કરવા બદલ ભરતભાઈ રંગવાણી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. એસઓજી ટીમે ગોડાઉનમાંથી ₹63,500ની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. પીએસઆઈ તેમની ટીમે ગોડાઉનને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર