રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા19 જૂન, 2025| Super Admin

Accident; મહેસાણા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત બેના મોત

Accident; મહેસાણા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત બેના મોત

મહેસાણા નજીક દેવરાસણ ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રાજસ્થાનના બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. મૃતક યુવકોની ઓળખ પ્રદીપભાઈ મેઘવાલ અને નાયક ભૈરારામ તરીકે થઈ છે. બંને મૂળ રાજસ્થાનના તારાનગરના તોગાવાસના વતની હતા અને છેલ્લા પાંચ વર્ષથી મહેસાણાના પુનિત નગરમાં રહીને કલર કામનો વ્યવસાય કરતા હતા. ગઈકાલે બંને યુવકો વિજાપુર કલર કામની સાઈટ જોવા ગયા હતા. રાત્રે પરત ફરતી વખતે GJ18CP7018 નંબરની બાઈક પર સવાર હતા. દેવરાસણ ગામના પાટિયા પાસે GJ1RY2578 નંબરની કારે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા. ગંભીર ઈજાઓ સાથે તેમને મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં નાયક ભૈરારામનું મોત નીપજ્યું હતું. પ્રદીપભાઈ મેઘવાલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. મૃતક યુવકોના કાકા સોનુ મેઘવાલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બંને પરણિત યુવકોના મૃતદેહને અંતિમવિધિ માટે વતન લઈ જવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર