રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ11 મે, 2025| Super Admin

પાટણના-અનાવાડા માગૅ પર બાઈક - કાર વચ્ચે અકસ્માત સર્જાયો

પાટણના-અનાવાડા માગૅ પર બાઈક - કાર વચ્ચે અકસ્માત સર્જાયો

બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ સાથે બન્ને વાહનોને નુક્સાન પહોંચ્યું; પાટણના અનાવાડા- વડલી માગૅ પર શનિવારે સાંજે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ થવાની સાથે બંન્ને વાહનો ને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે તો બનાવની જાણ પોલીસને કરાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત ની મળતી હકીકત મુજબ શનિવારે સાંજે વડલી તરફથી પાટણ આવી રહેલા બાઈક નં.જી.જે.૦૨ ઈઈ ૭૩૭૨ ના ચાલકને પાટણ થી વડલી તરફ જતી કાર નં.જી.જે.૦૮ સીસી.૫૧૨૧ અગમ્ય કારણોસર અકસ્માત સજૉતા બાઈક ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માતમાં બન્ને વાહનોને નુક્સાન થયું હતું. અકસ્માતના પગલે આજુબાજુના લોકો ધટના સ્થળે દોડી આવ્યાં હતાં જોકે કોઈ જાનહાની ન થઈ હોય સૌએ હાશકારો અનુભવ્યો હતો.તો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર