રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા6 ઑક્ટોબર, 2025| Super Admin

કડીના વડુમાં 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ એસીડ પીને આપઘાત કરતા ચકચાર

કડીના વડુમાં 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ એસીડ પીને આપઘાત કરતા ચકચાર

વડું ગામમાં ઘરેથી નીકળી શાળામાં જતી અગિયારમાં ધોરણની એક વિધાર્થીનીને રોજેરોજ ગામના જ એક યુવક દ્વારા પ્રેમ સંબંધ બાંધવા માટે હેરાન પરેશાન કર્યા બાદ પ્રેમ સંબંધ નહીં રાખે તો મરી જવાની ધમકીઓ યુવક દ્વારા આપવામાં આવતી હતી. 16 વર્ષીય વિદ્યાર્થીની અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. જે નિયમિત ઘરેથી નીકળીને શાળાએ ભણવા માટે જતી આવતી હતી. વડુ ગામના યુવક દ્વારા પ્રેમ સંબંધ રાખવા બાબતે સતત માનસિક રીતે દબાણ કરતા કંટાળી ગયેલી વિધાર્થીનીએ આખરે પોતાનું જીવન સંકેલી લેતા એસિડ પીને આપઘાત કરી લેતા વડું ગામ સહિત આજુબાજુના પંથકમાં પણ આ બનાવના પગલે ઘેરા પ્રત્યાઘાત પડવાની સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોતાની દીકરીએ આપઘાત કરી લેતા તેના પિતાએ ગામના જ યુવક અને તેના પરિવારના દીપ યોગેશજી ઠાકોર, યોગેશજી ચંદુજી ઠાકોર અને દક્ષાબેન યોગેશજી ઠાકોર સામે નંદાસણ ફરિયાદ દાખલ કરી છે. જે અનુસંધાને નંદાસણ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષપ્રેરણની ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.    

સંબંધિત સમાચાર