જેમાં ઉપસ્થિત લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોર,ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર,બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા ચાલુ ધારાસભ્ય સુખાજી ઠાકોર અને કલોલ ના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત ઠાકોર સમાજના વડીલ અને પૂર્વ ધારાસભ્ય ગાંડાજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા માટે અને કુરિવાજો દૂર કરવા માટે સમાજે જે બંધારણ ગત સમયમાં નક્કી કર્યું છે તેનું ચુસ્તપણે પાલન કરવા માટે તૈયારી દર્શાવી હતી. ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, હાલમાં સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે અને હવે સમાજે જે બંધારણ કર્યું છે. તેનો આવનાર દિવસોમાં ઘણો ફાયદો થશે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ સમાજને કુરિવાજો અને અંધશ્રદ્ધા માંથી દૂર રહી અને શિક્ષણ તરફ આગળ વધવા હાકલ કરી હતી.
ચાણસ્માના ઈટોદા ગામે ઠાકોર સમાજની બેઠકમાં સમાજનું નવું બંધારણ ઘડાયું

સાંસદ ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં સમાજના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા
ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામે રવિવારે ચાણસ્મા તાલુકા ઠાકોર સમાજની એક અગત્યની મીટીંગ મળી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ આજુબાજુના ગામો માંથી સરપંચો અને સદસ્યો સહિત સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાજેતરમાં ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલ બંધારણને લઈ હવે ચાણસ્મા તાલુકામાં પણ તેની અમલવારી કરાવવા માટે નિર્ણય લેવાયો હતો.તાજેતરમાં બનાસકાંઠાના ઓગડ ખાતે ઠાકોર સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ સમાજના પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા અને કુરિવાજો દૂર કરવા માટે ઘડવામાં આવેલ બંધારણને હવે દરેક ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે. જેને લઇ રવિવારે ચાણસ્મા તાલુકા ઠાકોર સમાજની બેઠક ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામે રાખવામાં આવી હતી.
જેમાં ઉપસ્થિત લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોર,ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર,બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા ચાલુ ધારાસભ્ય સુખાજી ઠાકોર અને કલોલ ના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત ઠાકોર સમાજના વડીલ અને પૂર્વ ધારાસભ્ય ગાંડાજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા માટે અને કુરિવાજો દૂર કરવા માટે સમાજે જે બંધારણ ગત સમયમાં નક્કી કર્યું છે તેનું ચુસ્તપણે પાલન કરવા માટે તૈયારી દર્શાવી હતી. ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, હાલમાં સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે અને હવે સમાજે જે બંધારણ કર્યું છે. તેનો આવનાર દિવસોમાં ઘણો ફાયદો થશે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ સમાજને કુરિવાજો અને અંધશ્રદ્ધા માંથી દૂર રહી અને શિક્ષણ તરફ આગળ વધવા હાકલ કરી હતી.
જેમાં ઉપસ્થિત લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોર,ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર,બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા ચાલુ ધારાસભ્ય સુખાજી ઠાકોર અને કલોલ ના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત ઠાકોર સમાજના વડીલ અને પૂર્વ ધારાસભ્ય ગાંડાજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા માટે અને કુરિવાજો દૂર કરવા માટે સમાજે જે બંધારણ ગત સમયમાં નક્કી કર્યું છે તેનું ચુસ્તપણે પાલન કરવા માટે તૈયારી દર્શાવી હતી. ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, હાલમાં સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે અને હવે સમાજે જે બંધારણ કર્યું છે. તેનો આવનાર દિવસોમાં ઘણો ફાયદો થશે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ સમાજને કુરિવાજો અને અંધશ્રદ્ધા માંથી દૂર રહી અને શિક્ષણ તરફ આગળ વધવા હાકલ કરી હતી.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
17 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
17 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા