રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 નવેમ્બર, 2024| Super Admin

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની ચૂંટણીને લઇ ઊંઝામાં બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની ચૂંટણીને લઇ ઊંઝામાં બેઠક યોજાઈ
વાવના ઊંઝા ખાતે રહેતાં લોકો ઉપસ્થીત રહ્યા: બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની ચૂંટણીને લઇ આજે ઊંઝા શહેરમાં રહેતા વાવ તાલુકાના અગ્રણીઓ લોકોની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા હાકલ કરાઇ હતી. બનાસકાંઠા વાવ ખાતે યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ ઊંઝામાં પડયા છે. ઊંઝા ખાતે રહેતાં વાવ તાલુકાના લોકોની વાવ વિધાનસભાની પેટા ચુંટણીના લોકસંપર્ક કાર્યક્ર્મ અંતર્ગત બેઠક યોજાઈ હતી. સર્વે સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સર્વે સમાજ દ્વારા વાવ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા હાકલ કરાઇ હતી. આ બેઠકમા વેપારી અગ્રણીઓ ભાનુભાઈ જોષી મહારાજ, દેવરામભાઇ આસલ તેમજ ભાજપના હોદ્દેદારો પિરાભાઈ ગામોટ, ભગવાનભાઈ વ્યાસ, મનુભાઈ મહેતા તેમજ વિજયભાઈ જોષી અને યુવાન મિત્રો ઉપસ્થીત રહ્યા હતા.

સંબંધિત સમાચાર