રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 જૂન, 2025| Super Admin

ડીસા નજીક વરણ ગામની સીમની ઝાડીઓમાંથી જીવંત નવજાત શિશુ મળી આવતા ચકચાર

ડીસા નજીક વરણ ગામની સીમની ઝાડીઓમાંથી જીવંત નવજાત શિશુ મળી આવતા ચકચાર
અજાણી માતા વિરુદ્ધ લોકોએ ફીટકાર વરસાવ્યો; ડીસા તાલુકાના વરણ ગામની સીમમાં આવેલી ઝાડીઓમાંથી તાજુ જન્મેલું એક જીવંત બાળક મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમાનવીય કૃત્ય આચરનાર માતા પ્રત્યે લોકોમાં ભારે ફીટકાર જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, વરણ ગામની સીમમાં ઝાડીઓમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તાજુ જન્મેલું બાળક ફેંકી દેવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને આ બાળકની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 ની ટીમે ઘટનાસ્થળે પહોંચી જીવંત બાળકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું. સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા આ અંગે ડીસા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકને ત્યજી દેનાર માતાને શોધી કાઢવા પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટનાને પગલે બાળકને જન્મ આપી તરછોડી દેનાર જનેતા પ્રત્યે લોકોમાં ભારે રોષ અને ફીટકારની લાગણી જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર