રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા6 જાન્યુઆરી, 2025| Super Admin

ઊંઝા તિરુપતિ માર્કેટની પેઢીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

ઊંઝા તિરુપતિ માર્કેટની પેઢીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી
પાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી : ઊંઝા શહેરમાં આવેલ તિરૂપતિ માર્કેટની પેઢી નંબર 14 ના ઉપરના ભાગે સવારના સમયે અચાનક શોર્ટ સર્કિટને લઇ આગ લાગી હતી. જેને લઈ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પાલિકાનાં ફાયર ફાઇટર દ્રારા આગને કાબુમા લેવાઈ હતી. આગને લઈ ઓફિસમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. વિગતો અનુસાર ઊંઝા શહેરમા તિરુપતિ માર્કેટ આવેલું છે. આ માર્કેટના પેઢી નંબર 14 પટવા રૂપેશ સુમિતલાલ નામની પેઢીના  ઉપરના ભાગે સવારના સમયે અચાનક શોર્ટ સર્કિટને લઇ આગ લાગી હતી. જેને લઈ ઊંઝા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમના સોલંકી હિતેન્દ્ર તેમજ ફેનિલ પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને લઇ ઓફિસમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર