સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ ન નોંધવા અંગે, એસ.ટી.બસ સ્ટેશન ચાલુ કરવા બાબત, પાણીને લગતા પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડ ને લગતા પ્રશ્નો, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં સહાય ન મળતી હોવાની બાબત, જમીન સર્વેમાં ભૂલ હોવાથી સુધારા કરવા બાબત, પી.એમ.કિશાન ફોર્મ પેન્ડિંગ બાબત, રોડ રસ્તા રીપેરીંગ બાબત, જમીનને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા. જેને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા રજૂઆત દ્વારા હકારાત્મક ઉકેલના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો સમસ્યા ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના ઝડપી-નિકાલ કરવા સૂચના અપાઇ હતી. અધિક જિલ્લા કલેકટરએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની પણ ખાતરી આપી હતી. સ્વાગત કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.- હોમ
- /Uncategorized
- /અધિક કલેકટર સી.પી.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
અધિક કલેકટર સી.પી.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

વિવિધ પ્રશ્નો અને ફરિયાદનો હકારાત્મક અભિગમથી કરાયો નિકાલ
બનાસકાંઠા અધિક જિલ્લા કલેકટર સી.પી.પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે યોજાએલા આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકા- ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ ન નોંધવા અંગે, એસ.ટી.બસ સ્ટેશન ચાલુ કરવા બાબત, પાણીને લગતા પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડ ને લગતા પ્રશ્નો, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં સહાય ન મળતી હોવાની બાબત, જમીન સર્વેમાં ભૂલ હોવાથી સુધારા કરવા બાબત, પી.એમ.કિશાન ફોર્મ પેન્ડિંગ બાબત, રોડ રસ્તા રીપેરીંગ બાબત, જમીનને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા. જેને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા રજૂઆત દ્વારા હકારાત્મક ઉકેલના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો સમસ્યા ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના ઝડપી-નિકાલ કરવા સૂચના અપાઇ હતી. અધિક જિલ્લા કલેકટરએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની પણ ખાતરી આપી હતી. સ્વાગત કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ ન નોંધવા અંગે, એસ.ટી.બસ સ્ટેશન ચાલુ કરવા બાબત, પાણીને લગતા પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડ ને લગતા પ્રશ્નો, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં સહાય ન મળતી હોવાની બાબત, જમીન સર્વેમાં ભૂલ હોવાથી સુધારા કરવા બાબત, પી.એમ.કિશાન ફોર્મ પેન્ડિંગ બાબત, રોડ રસ્તા રીપેરીંગ બાબત, જમીનને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા. જેને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા રજૂઆત દ્વારા હકારાત્મક ઉકેલના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો સમસ્યા ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના ઝડપી-નિકાલ કરવા સૂચના અપાઇ હતી. અધિક જિલ્લા કલેકટરએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની પણ ખાતરી આપી હતી. સ્વાગત કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા